STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ચા

ચા

1 min
164

રાતની સુસ્તી

ભગાડે ચા, ઊઠીને

સાંભરે ચાય,


મળે એનર્જી

ઔષધિ લાગે ચાય

સૌની પ્રિય છે,


દર્દ ભગાવે,

સંબંધ સુધારે છે,

દોસ્તી વધારે,


વ્યસન સૌને,

મહેમાનનું પીણું

સૌની ચાહીતી,


મારી માનીતી,

પાકી દોસ્ત છે મારી

ઉદાસી દૂર.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Fantasy