બુસોકુસેકીકા ૮
બુસોકુસેકીકા ૮
છત્રી
ના રોકે છત્રી
વર્ષા, પણ બક્ષે છે
સ્થિરતા, એમ
આત્મવિશ્વાસ નહીં,
બનાવે સફળ, હા -
આપે શક્તિ લડવા !
છત્રી
ના રોકે છત્રી
વર્ષા, પણ બક્ષે છે
સ્થિરતા, એમ
આત્મવિશ્વાસ નહીં,
બનાવે સફળ, હા -
આપે શક્તિ લડવા !