STORYMIRROR

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા:૩૪ લક્ષ્મણરેખા

બુસોકુસેકીકા:૩૪ લક્ષ્મણરેખા

1 min
81

ખેંચી રાખી છે

લક્ષ્મણરેખાઓ, કે

છે એ છે બહુ

નાદાન, ક્યાં સમજે ?

પ્રણય તો હોય છે,

અસિમિત હંમેશા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance