STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા - ૨૮

બુસોકુસેકીકા - ૨૮

1 min
542

હોડી


કાગળ હોડી

બનાવતાં થઈ ગ્યા

મોટા, તરવા

લાગ્યા જીવતરની

હોડીમાં, એ તરી ગ્યા

ને અમે ડૂબી ગયા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance