બુસોકુસેકીકા - ૧૪
બુસોકુસેકીકા - ૧૪
આગિયા
નભનાં બધાં
સિતારા ખરી પડે
બને આગિયા,
તો શું કંઈ દિવસ
થોડો ઊગે ? એને તો
સૂર્યપ્રકાશ જોવે !
આગિયા
નભનાં બધાં
સિતારા ખરી પડે
બને આગિયા,
તો શું કંઈ દિવસ
થોડો ઊગે ? એને તો
સૂર્યપ્રકાશ જોવે !