STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકેસુકીકા - ૨૯

બુસોકેસુકીકા - ૨૯

1 min
905

પડઘા


ક્યારેક જઉં

છું એ બદલાયેલા

સ્થળોએ જૂની

માણવા મહેક ને,

પ્રણયનાં સાંભળી

પડઘા ફરું પાછો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance