STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

બપોર

બપોર

1 min
520

આવી ગ્રીષ્મની બપોર, વધ્યો ઉકળાટ, 

વહે શો ગરમ સમીર ને, વધ્યો ઉકળાટ. 


નેપથ્યે ગરમ પવન રેલાતો, 

બપોરનો નિરવ સન્નાટો રેલાતો. 


ફેલાયા ભાનુતણા તેજ કિરણોથી નિરવ દિશાઓ થઈ, 

બપોરના સુમારે ઉજ્જડ વેરાન દિશાઓ થઈ... 


Rate this content
Log in

Similar gujarati poem from Drama