Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

બંધન

બંધન

1 min
11.5K


માનવીને આ બંધન નડે તો શું કરવું ?

પરિવારમાં રહેવું ના ગમે તો 

 શું કરવું ?


ઓથમાં જેની આખી આયખું આખું ગયું,

એ જ મા બાપ પર સંતાનો ઘા કરે તો શું કરવું ?


સંતાનો ની હઠ ખુશીથી પૂરી કરી જેણે સદા,

એજ સંતાનો આ બંધનથી મુક્ત થવા પ્રપંચ રચે તો શું કરવું ?


આઝાદીથી જીવન જીવવું સૌ કોઈને છે અહીં,

બંધન તોડી ને ઘરડાઘરમાં મોકલે તો શું કરવું ?


પારકાં પોતાનાનાં ભેદ ભૂલાવી દે તો શું કરવું ?

સંસ્કૃતિ જ આખી લડખડે તો શું કરવું?


Rate this content
Log in

Similar gujarati poem from Drama