Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Shah

Abstract Others

4  

Kalpesh Shah

Abstract Others

બળાત્કાર

બળાત્કાર

1 min
68


હવે ક્યાં લગી આ બળાત્કાર થાશે,

ગુનેગારનો અહીં તો સત્કાર થાશે,


હતી બદચલન એમ સાબિત કરશે,

અહીં પીડિતાનો તો ધિક્કાર થાશે,


એ બીના વખત કઇ મળ્યો ના સહારો,

મરણ બાદ રસ્તા તો ચિક્કાર થશે,


એ નાદાન ને ક્યાં ખબર હોય એવી,

કે કોઈ વિશ્વાસુ જ મક્કાર થાશે,


સજા એવી આપો નરાધમ ને એક થઈ,

એને જાત પર ખુદની ફિટકાર થાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract