STORYMIRROR

Khvab Ji

Classics Inspirational

3  

Khvab Ji

Classics Inspirational

ભૂમિકા

ભૂમિકા

1 min
13K


બસ, હંગામી

દરખાસ્ત છે,

અાજ પૂરતી સભા

બરખાસ્ત છે!

અાતો છે ઉદયની

ભૂમિકા,

સૂર્યાંત નથી,

સૂર્યાસ્ત છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics