STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Tragedy Others

3  

BHAVESH BAMBHANIYA

Tragedy Others

બહુ ખપ પડી

બહુ ખપ પડી

1 min
154

અંતરમાંય ક્યાંક બહુ ખપ પડી,

નિવારવા ક્યાંક ઊંડી અસર પડી, 


શોધી જોયું સઘળે મેં એક એવું તત્વ, 

ખુદનેય સમાવવા બહુ કષ્ટ પડી, 


ગોંદી જોયું મનને પણ આખુંય, 

અતિફ વિસારવા જુદી જ હરક પડી, 


ક્યાં માલુમ હતું છીપલાંય એના જ સાગરમાં ડૂબી જશે, 

મોતીઓ શોધતા અદીઠ જસ પડી, 


મૂંડે છે ભમરાય ફૂલોને પ્રેમથી, 

માનવીમાં માનવતાની જ ખપ પડી, 


ક્યાં ખબર હતી પંથ પણ આટલો મોકળો હશે કદી, 

સ્વને જ હંકારવા સમયે બહુ ઘટ પડી, 


વેરવું તો ઘણું સહેલું છે ભાવેશ, 

ભેગું કરવા જ એક બહુ ખટ પડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy