STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Inspirational Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Inspirational Others

ભણવું શા માટે

ભણવું શા માટે

1 min
11.4K

પૂછતો બાને, બાળક એક સવાલ,

ગજરાતી, ગણિત ને ભૂગોળ. 


ભણાવા શા માટે મારે વારંવાર ? 

ઊઠી વહેલાં વેંડારવો દફતરનો ભાર.

કગરું છું ક્યારનો, જવાબ દે ને એકવાર. 


આ પાઠ, આ કવિતા ને ગોખવા મારે નકશા. 

શુંં એ બદલશે જીવન મારું ? કે મારી કક્ષા ? 


ઈંગ્લીશ, હિન્દી ને સંસ્કૃત યાદ કરવા જાવું. 

તંદુરસ્ત હોવા છતાં, હું ચક્કર ખાવ. 


મળે નહીંં રમવા, ભણતર મને બહુુ અકળાવે. 

નહીં રુચિ, નહીં લલ, જાવા નિશાળે,  


બાવડું રોજ તું, ખચખચાવે. 

ચલતાં, ચાલતાં, રસ્તે બા, બાળને સમજાવે. 


ભણતર ભવ સુધારે,

ને જીવન મૂલ્ય વધારે.


ભણતર એ માત્ર માર્ક્સ નહીં,  

દરેક પાઠ કામ આવે તારે.

ન પૂછ મનેે, બેહુદા સવાલ વારેવારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama