STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

ભીતર જો

ભીતર જો

1 min
12.4K


તને ક્યાં ક્યાં શોધું શ્રી રામ, 

શું મારે નથી બીજું કામ? 

શોધું ઘરમાં, 

શોધું મંદિરમાં, 

શોધું ઝરણામાં, 

શોધું તરણામાં, 

શોધું સરોવરમાં, 

શોધું તરુવરમાં, 

શોધું વનમાં, 

શોધું ગગનમાં, 

શોધું કંકરમાં, 

શોધું પથ્થરમાં, 

તને ક્યાં ક્યાં શોધું શ્રી રામ, 

શું મારે નથી બીજુંં કામ? 

ત્યાં મારા શ્રી રામ બોલ્યા, 

"વ્હાલા, 

કોઈ દી' આમ ભીતરે જો !"


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational