STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ભીંજાતી હોળી

ભીંજાતી હોળી

1 min
186

કે

હોળી 

તો આજે

છે જગત

માટે પરંતુ

હું તો રોજે રોજ

તારી એ યાદોને જ

રંગોમાં બોળું છું અને

આંખો મનાવે છે પછી તો

અશ્રુ સંગાથે ભીંજાતી હોળી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy