STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

ભીની રેતી અને સમય

ભીની રેતી અને સમય

1 min
588

સૂકી રેતી મે હાથમાં પકડી રાખી,

પણ એ હાથમાંથી સરકી ગઈ,


પાણીને પણ મુઠ્ઠીમાં પકડવા ગયો,

અને એ પણ ચુપચાપ સરકી ગયું,


પછી પાણી ભેળવીને રેતી ભીની કરી,

અને એ ભીની રેતી હાથમાં પકડી રાખી,


હું ભરમાઈ ગયો કે રેતી અને પાણી 

બન્ને મારા કાબુમાં જ આવી ગયા,


પણ સમય ...

રેતીની જેમ જ પળપળ ખસતો રહ્યો,

પાણીની જેમ જ ખળખળ વહેતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama