Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Tragedy

3  

Alpa Vasa

Tragedy

ભીડ વચ્ચે ય એકલા હોવું

ભીડ વચ્ચે ય એકલા હોવું

1 min
6.9K


ભીડ વચ્ચે ય એકલા હોવું,

નાડ સાથે ય પારકા હોવું.


વાત માનો બધી, નહીંતર એ,

લાગશે લોક આકરા હોવું.


કાળજે ઘાવ આપી ચાલ્યા ત્યાં,

જીવ છે, એમ ધારણા હોવું.


સાથ એનો હવે મળે ક્યાંથી,

કલ્પનામાં ય પારકા હોવું.


કોઈ માટે કંઈ કરી છુટું

નામ એનું જ છે ભલા હોવું.


છંદ - ખફીફ

ગાલગાગા લગાલગા ગાગા


Rate this content
Log in