ભગતસિંહ
ભગતસિંહ
રંગ દે બસંતી ગુંજવનાર મારા ભગતસિંહ કેવા છે,
ઇન્કલાબ જિંદાબાદ બોલનાર મારા ભગતસિંહ કેવા છે,
આઝાદીની લડતમાં જોડાવનાર મારા ભગતસિંહ જેવા છે,
ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર મારા ભગતસિંહ કેવા છે,
કાકોરી ટ્રેન લૂંટમાં મુખ્ય ભાગ ભજવનાર મારા ભગતસિંહ કેવા છે,
ધારાસભામાં બોમ્બ ફેંકનાર ભગતસિંહ કેવાં છે,
દેશને આઝાદી આપવામાં સાહસ બતાવનાર મારા ભગતસિંહ કેવા છે,
હસતા હસતા ફાંસીએ ચડનાર મારા ભગતસિંહ કેવા છે.