STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Children

3  

Jaya. jani. Talaja."jiya"

Children

બહેનનો પ્રેમ

બહેનનો પ્રેમ

1 min
177

બંને સરખી ને લાગતી જોડિયા

બે બહેનોની જોડી,

કોઈ ના શકે તોડી, 


કામમાં, ભણવામાં, 

ઉતરતી બંને સ્પર્ધામાં, 

ન હારે, ન જીતે, 

જીવન તો સાથે જીવે, 


એકબીજાના દુઃખે દુઃખી, 

હતી એક બીજાના સુખે સુખી, 

સંપ એટલો, લડતી ઝગડતી પણ એટલી, 


એકબીજા વગર ન રહેે એકલી,

પ્રેમ, લાગણી ને સમજણ ઝાઝી, 

ગમતી વસ્તુ એકબીજા માટે દેતી ત્યાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Children