STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

ભેદ ખૂલી ગયો !

ભેદ ખૂલી ગયો !

1 min
13.5K


મેં માન્યું તું વિસરાઈ ગયો,

નામ સુણતા ભેદ ખૂલી ગયો.

 

પ્યાર ભરી નજર નાખી ગયો,

ને વણકહેલ શબ્દ સરી ગયો.

 

વર્તમાનના વહેણમાં વહી રહ્યો,

ભૂતકાળની યાદોમાં સોહી રહ્યો.

 

સ્મરણોનો પડઘો રેલાઈ ગયો,

વિરહનો અગ્નિ પ્રજવળી રહ્યો.

 

નજરોમાં પ્યાર જતાવી ગયો,

જીવતરને રોશન કરી ગયો.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Tragedy