STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ભારતનું ભૂપુષ્ઠ

ભારતનું ભૂપુષ્ઠ

1 min
151

ભારતનું આ છે સુંદર ભૂપુષ્ઠ ભાગોમાં તેને વહેંચીએ

ભૂપુષ્ઠ છે ભારતનું અમૂલ્ય ચાલો તેને જાણીએ. 


ઉતરનો છે આ ભાગ એ છે પર્વતીય વિસ્તાર

પર્વતોનો એ છે સહવાસ


ઉતરનો છે બીજો ભાગ એ છે મેદાની વિસ્તાર

નદીનો છે અહી સુંદર ઉપરવાસ


દક્ષિણનો અહી છે ઉચ્ચપ્રદેશ જે છે દક્ષિણ દિશામાં 

ઊંધા ત્રિકોણ આકારમાં વિસ્તરેલો આર છે સુંદર વાસ


દરિયો છે અહી એક એ છે ભૂપુષ્ઠનો ભાગ

મેદાનનું છે અહી નામ પૂર્વઘાટ છે અહીનું મુખ્ય ધામ


રણ પ્રદેશ છે અહીનો ભાગ એ છે રણનો ભૂપુષ્ઠનો ભાગ

સરોવરો છે અહી ઘણા એ છે મીઠાના મોટા ભાગ


Rate this content
Log in

Similar gujarati poem from Children