STORYMIRROR

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

ભારતનાં રખેવાળ

ભારતનાં રખેવાળ

1 min
181

ભુજા બની ચાર દિશાઓ,

મારા ભારતની રખેવાળ.

ગુજરાતીમાં બિરાજે જગદંબા,

મારા ભારતની રખેવાળ.


શીખોની ગુરુદ્વારા,

મારા ભારતની રખેવાળ. 

અમરનાથ બેઠા કાશ્મીરે,

મારા ભારતનાં રખેવાળ.


દક્ષિણે બેઠા રામેશ્વર,

મારા ભારતનાં રખેવાળ.

હદયે બિરાજે કાલિકા,

મારા ભારતનાં રખેવાળ.


પૂર્વમાં પરશુરામજી,

મારા ભારતનાં રખેવાળ.

શક્તિ સ્વરૂપે જનધન,

મારા ભારતની રખેવાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational