STORYMIRROR

Rajesh Baraiya

Action Inspirational

3  

Rajesh Baraiya

Action Inspirational

ભારતીય સૈનિક

ભારતીય સૈનિક

1 min
13.7K


હાથમાં બંદુક ગન,

મા ભોમની રક્ષણ કાજે,

ખપવાની છે મનમાં તમન્ના,

પ્રેમીઓ પ્રેમમાં પાગલ છે.

યુવા અવસ્થાને ખોવા પણ,

જેને મા ભોમનાં કામમાં છે ..

ફના થવાની હામ એવા છે,

ધરતી પર મહાન સુભાષ, ગાંધીજી, ભગતસિંહ, ચંદ્રશેખર, જેવા અનેક મહાન,

વનોના વતનમાં વસે વનવાસી,

રક્ષે વન્ય સંપદા વનોની વનસ્પતિ,

તે પણ માં ધરતીને બચાવે છે.

ભારતીય સૈનિક છે, સર્વનો સ્નેહી,

નમન વારંવાર મા ભોમને, સૈનિક ને.


Rate this content
Log in

Similar gujarati poem from Action