STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Drama

3  

PADHARIYA DINESHKUMAR

Drama

ભારત મારી જાન

ભારત મારી જાન

1 min
155

ભારત મારી જાન ભારત મારી શાન

 ભારત મારી જીત ભારત મારી હાર,


ભારત મારું ગીત ભારત મારું સંગીત

ભારત મારી આશ ભારત મારો શ્વાસ,


ભારત મારી જાન ભારત મારી શાન

ભારત મારી હોશ ભારત મારી જોશ,


 ભારત મારુંં માન ભારત મારું અરમાન

 ભારત મારો સૂરજ ભારત મારો ચંદ્ર,


ભારત મારું શૌર્ય ભારત મારું સમર્પણ

ભારત મારી જાન ભારત મારી શાન,


ભારત મારુંં ભાગ્ય ભારત મારું વિધાતા

ભારત મારુંં ગૌરવ ભારત મારુંં સર્વસ્વ,


ભારત મારી જાન ભારત મારી શાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama