Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.4  

Manishaben Jadav

Inspirational Children

ભાઈ બહેન

ભાઈ બહેન

1 min
142


સાથ સાથ રમતા અમે શેરીએ શેરીએ

નાની નાની વાતમાં ઝઘડતા દોડી દોડી

ભાઈ બહેનની જોડી એ તો જગમાં રે અનોખી.


મમ્મી પપ્પાના ખોળામાં અમે રમતા

નાચતા કુદતા મજાક મસ્તી કરતા

ભાઈ બહેનની જોડી એ તો જગમાં રે અનોખી.


એકબીજાની આંગળી પકડી ફરતા

ગામની ગલી ગલી જોવા નીકળતા

ભાઈ બહેનની જોડી એ તો જગમાં રે અનોખી.


આંબલી પીપળીને હુતુતુતુ રમવા

અમે પાદરે જઈને ભેગા થઈ જતાં

ભાઈ બહેનની જોડી એ તો જગમાં રે અનોખી.


નાની નાની વાતમાં મસ્તી કરતા

ફરિયાદ કરવા મમ્મી સંગ દોડતા

ભાઈ બહેનની જોડી એ તો જગમાં રે અનોખી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational