STORYMIRROR

Zala Rami

Drama Fantasy Inspirational

3  

Zala Rami

Drama Fantasy Inspirational

ભાઈ બેન

ભાઈ બેન

1 min
81


રાખડીના તાંતણે બંધાયો ભાઈ બેનીનો પ્રેમ,

કરજો પ્રભુ રહેમ ના તોડે સબંધ કોઈ વહેમ,


રાખજો ભાઈને ક્ષેમ કુશળ કરજો એની રક્ષા,

બસ આજ માંગુ તમારી પાસે આ જ અપેક્ષા,


ભાઈ તમે નિભાવજો રાખડીના બંધન ને,

ના ભૂલી જજો બેનીના અઢળક પ્રેમને,


નથી મારી રાખડી કાચા ધાગાની

છે એ તો નિશાની જનમોજનમના સ્નેહની,


વર્ષોથી ચાલ્યો, આજીવન ચાલશે,

જગમાં ભાઈ બેનનાં પ્રેમનો ડંકો વાગશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama