STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

બેઠી તારા ફોનની રાહમાં

બેઠી તારા ફોનની રાહમાં

1 min
9

બેઠી છું હું તારા ફોનની રાહમાં,

પાગલ બન્યું દિલ તારી ચાહમાં;

બસ દિવસ રાત વિતાવ્યા છે મે,

રોજ રોજ આમ તારી યાદમાં.


તારી સાથે વાતો કરવાની ધૂન લાગી,

તારી સાથે વાતો કરવા રાતભર જાગી;

તારા પ્રેમમાં હું તો જાણે પાગલ બની.

તારા મીઠા બોલ સાંભળવા નીંદ મે ત્યાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy