STORYMIRROR

Alpa Vasa

Drama

3  

Alpa Vasa

Drama

બે, ત્રણ, ચાર પગની સફર

બે, ત્રણ, ચાર પગની સફર

1 min
185

બે પગે,

જોમ જુસ્સા સાથે,

ઝડપથી ચઢી.

ઉંમરના દરેક પડાવ સર કરી.


ત્રણ પગે,

આવી હવે છેલ્લે પગથિયે.

ત્યાં સમજાયું

સુખ પહેલા પગથિયાનું.


ચાર પગે,

ફરીથી જવાની પહેલે પગથિયે.

છે અદમ્ય ઈચ્છા

શું થશે પૂર્ણ ???




Rate this content
Log in

Similar gujarati poem from Drama