Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Romance Others

4  

Prahladbhai Prajapati

Romance Others

બે આંખોનું મિલન

બે આંખોનું મિલન

1 min
59


બે આંખોનું પહેલું મીઠું સ્મિત મિલન,

બને જૂવન ભરનો ઝવાળામુખી અગન,

દેખાય ન સહેવાય બળ બળતો પીવાય,

બીન ધુમાડે અગ્નિ દિલનો બળે જઠરાગ્નિ.


નિત્ય ક્રમનો જપાય એક જ મૂર્તિ મંત મંત્ર,

અહર્નિશ પાગલપણાંની વ્યાધિ ઉપાધિ યંત્ર,

જીવતું જાગતું ફરે હાડપિંજર સમ દેહ જંત્ર,

શાંન ભાન વિવેક ન વિચાર પ્રેમનો પ્રચાર.


દિન રાત ઉઠતા બેસતા સુતા જાગતા ફરે,

નજર સમક્ષ એકજ ચિત્ર પ્રેમ પૂજાનું પાત્ર,

લાગે ન ભૂખ ન અન્ને સ્વાદ જીવન પર્યાય,

માત્ર મિલન મુલાકાતી અંતનો ઇન્તજાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance