અવસર છે સોનેરી
અવસર છે સોનેરી
તનને રંગો,
સાથે મનને રંગો,
ના કરો વાર.
અવસર છે
સોનેરી, દૂર કરો
ભેદભાવને.
દુર્ગુણો હોમી
દો આગમાં, સુકર્મ
તમે કરોને.
સફેદ રંગ
પ્રકાશનો, આપે છે
મનમાં શાંતિ.
રંગ થકી રે,
જીવન લાગે સારું,
લાગે પ્યારું.
