અસ્તિત્વ
અસ્તિત્વ
અસ્તિત્વની પ્રતીતિ કરવા પ્રારંભ કરી લઉં,
લઈ 'મહેશ'નું નામ બસ આરંભ કરી લઉં,
કાવ્યપાનનાં ગુંજનનો સંકલ્પ કરી લઉં,
જીવનમાં મેઘઘનુષ્યનાં રંગ ભરી લઉં,
સૂકા રણમાં મળે એક મીઠો વીરડો તો પીઉં
મીઠા તમારા બોલ માટે મારા પ્રાણ ધરી દઉં.

