STORYMIRROR

Bharat Thacker

Tragedy

3  

Bharat Thacker

Tragedy

અસર

અસર

1 min
240

બદલાતા જમાનાની અસર હવે બધે દેખાય છે,

સબંધોમાં હવે કયાં પહેલા જેવી કસર દેખાય છે?


સાચી અસર હોય છે માત્ર મા-બાપની દુઆઓ માં,

બાકી તો હવે સબંધ જાળવવામાં પણ કરકસર દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy