અસર
અસર
મૌનનો આધાર
હું અને તું,
કયારેક હસતાં
કયારેક રમતાં
બસ આમ જ મળતાં....
સમયનાં વહેણની આ કેવી
અસર.....
સ્પર્શને વાગોળતા વાગોળતા
અંતરે હેલી ચઢે છે હેતની...
તારા સ્પર્શની સીમા અનંત..
છૂપાયેલા શબ્દોને હવે મોકળાશ મળી..
પણ તને ક્યાં સમજાય છે...?

