STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

અપેક્ષાઓ

અપેક્ષાઓ

1 min
154

અપેક્ષાઓ વિનાનો લથબથતો પ્રેમ,

એવો નિઃસ્વાર્થ ભાવ ભર્યો ક્યાં મળે પ્રેમ.


'તને ચાહું છું' 'તું મને ગમે છે' એ શબ્દોનો પ્રેમ,

એવું કહ્યાં વિના ભાવનાસભર તરબોળતો પ્રેમ.


જ્યાં રૂબરૂ મિલન નથી, તો જુદાઇ પણ નથી,

આત્માથી આત્માનાં મિલનમાં જુદાઈ નથી.


વિરહ માં વાસંતી વાયરો સ્પર્શાવતો પ્રેમ,

મારું તારું જ્યાં ભેદ નથી એ નિઃસ્વાર્થ પ્રેમ.


વાસના રહિત રોમેરોમમાં મધમધતો પ્રેમ,

સાત્વિક, આત્મીય, અને ત્યાગનો પવિત્ર પ્રેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama