STORYMIRROR

Tirth Shah

Fantasy

3  

Tirth Shah

Fantasy

અનુભૂતિ

અનુભૂતિ

1 min
242

આજ હું પડ્યો પ્રેમમાં,

કરી મેં પ્રેમની સગાઈ,


લાગણીને વશ થઈ,

મીઠી બની અનુભૂતિ,


સ્નેહ કેરો વ્હાલ,

હેત કેરા પ્રાણ,


મુક્ત મને આઝાદ થઈ,

સ્પર્શ કેરી અનુભૂતિ થઈ..


તારી આંખ જોઈ,

મોરની કળા જોઈ,


વૃક્ષની ટાઢક પામી,

તારા સ્પર્શની અનુભૂતિ થઈ..


દિલની પાંખે ઊડી ગયો,

હેતની રાહે બેસી રહ્યો,


મળ્યાનો આનંદ ઘણો

પાળે બેસી અનુભૂતિ થઈ..


તારા સિવાય ન દેખે,

તારા વગર ન રહે,


હયાતી તારી આજે નથી,

તારી હાજરીની અનુભૂતિ થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy