STORYMIRROR

Tirth Shah

Romance

3  

Tirth Shah

Romance

તારા પ્રેમમાં પાગલ બની

તારા પ્રેમમાં પાગલ બની

1 min
185

તારા પ્રેમમાં પાગલ બની,

તારી રાહમાં ઘેલો બની,


તારી વાતમાં રાજી થઈ,

તારી યાદમાં આંસુ સારી,


તારા પ્રેમમાં ઘાયલ બની,

તારી વાણીમાં સ્મિત કરી,


તારા સ્નેહમાં હેત કરી,

તારા સંગાથે જોડે રહી,


તારી ગેરહાજરીમાં પાગલ બની...

એજ તારા પ્રેમમાં પાગલ બની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance