STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

4  

ચૈતન્ય જોષી

Fantasy Inspirational

મને મળી ગયું

મને મળી ગયું

1 min
456

મને મળી ગયું મબલખ હરિના સ્વીકારમાં. 

મને મળી ગયું મબલખ હરિના 'હ' કારમાં. 


કરુણા કેવી કરી કેશવજી કિરતાર કદીએ, 

મને મળી ગયું મબલખ હરિના આવકારમાં.


દીનબંધુ દયાનિધિ દ્રવ્યા દ્વારકાધીશ દયાળુ,

મને મળી ગયું મબલખ હરિના ઉદગારમાં.


મળ્યું મનભાવન માધવ મોરમુકુટની મહેરમાં,

મને મળી ગયું મબલખ હરિના વ્યવહારમાં. 


પરમ પુલકિત પુરુષોત્તમ પ્રાણ પ્યારા પરમેશ,

મને મળી ગયું મબલખ હરિના અણસારમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy