Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama Inspirational

5.0  

Bhavna Bhatt

Drama Inspirational

અનેરો દેશપ્રેમ

અનેરો દેશપ્રેમ

1 min
181


આવો મિત્રો સૌને લાખો મળે, એકાદ મોકો દેશપ્રેમનો.

મળતાં જ મારી નાખે વિષાદ જો મળે અનેરો દેશપ્રેમનો.


ઈશ્વરે આપવામાં કાંઈ ન બાકી રાખ્યું મળ્યો મોકો દેશપ્રેમનો,

આ જીવનની અણમોલ સોગાદ મળી બતાવી દવુ દેશપ્રેમને.


શૂરવીરતાની વ્યાખ્યા લખી નહીં જીવી જાણીએ,

અંતરાત્માનેય કરાવીએ આઝાદ વતન માટે મરી જાણીએ.


આપણી સ્મૃતિઓ વાગોળશે વતનના એ દેશપ્રેમીઓ,

સતત સ્મૃતિમાં રમતી યાદ બની ધબકીશું દરેક શહીદો.


આપણો ભાઈ જેવો બંધ જ્યાં એ જ ભાઈબંધ બનીયે,

જાણે માબાપની જ એક ઓલાદ બની સરહદ પર રહીયે.


આ જીવન ફોજ કે ફોજ જ જીવન નક્કી ના થયું,

મૃત્યુના દેશમાંય અમર સાદ પ્યારો આ દેશપ્રેમનો એ પાક્કું થયું.


Rate this content
Log in