STORYMIRROR

Narendra K Trivedi

Drama

3  

Narendra K Trivedi

Drama

અંધકાર ભરી રાત

અંધકાર ભરી રાત

1 min
688

અંધકાર ભરી છે રાત, ઉજાસ કૈં તો પાથરો

'વિવિશ' છે કુદરત અહીં, છે તારો જ આશરો,


સમજાયું કહી, નહીં સમજાય અહીં, કોઈને

કોઈ દંડ વિના નહીં થાય અહીં માનવ પાધરો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama