STORYMIRROR

Meena Mangarolia

Drama Romance

3  

Meena Mangarolia

Drama Romance

અંધારી રાત

અંધારી રાત

1 min
14.2K



ઓઢી લીધી આજ

તારલીયાથી ઝગમગતી

અંધારી રાત......

જયાં મળ્યો મારા એકાંત

ને તારો સુંવાળો સાથ,

પ્રેમ થી જીવવું અને

પ્રેમ થી મરવું,

હૈયા ના ખૂણે એક

વાત હજુ ભીંની છે,

જે ભિતર વલવલે છે,

છૂપાવી રાખી હતી

બંધ હૈયા માં

અચાનક એવી

યાદ આજ

ખળભળી,

જે ખૂલ્લી

આંખ સામે

સળવળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama