અમી
અમી
અમી સરીખા
દૂધ પાઈ ઉછેરી
હરખે માતા.
જીવન રાહે
અમીભરી નજર
રાખે માધવ.
યાદ 'અજીજ'
કેરી અમીધારાને
લાવે આંખોમાં.
અમી સરીખા
દૂધ પાઈ ઉછેરી
હરખે માતા.
જીવન રાહે
અમીભરી નજર
રાખે માધવ.
યાદ 'અજીજ'
કેરી અમીધારાને
લાવે આંખોમાં.