STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

અળવીતરું મન

અળવીતરું મન

1 min
139

મારું આ અળવીતરું મન માનતું નથી

મારી વેદનાઓને એ જાણતું નથી


કોઈની વાત એ માનતું નથી

કોઈ ના કહ્યામાં એ રહેતું નથી


લાગે છે જેવું બહાર ખુશ એવું અંદર રહેતું નથી

સ્વપ્નને હકીકતનો ભેદ એ સમજતું નથી


જિદ્દી બાળક જેવું એની જીદ મૂકતું નથી

વ્યાકુળ બનીને આમતેમ ભટકે મન


ચિંતાઓનો ટોપલો શિરે ધરે આ મન

અટપટું છે મન,કાબુ માં ક્યાં રહે છે મન


પોતાની મન માની કરાવે અશક્ય ને પણ

શક્ય થરાવે આ મન, મારું અળવીતરું મન


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy