Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Romance

3  

Margi Patel

Romance

અલગ અલગ છે ભાવ એના...

અલગ અલગ છે ભાવ એના...

1 min
6.4K


છે મન માં ખૂબ જ ભાવ...
કેવી રીતે સમજવું એ જ ના જાણતી ...

ભાવના છે અલગ અલગ રૂપ એના...
તને કયો ભાવ આપું એ જ ના જાણતી...

મિત્ર કહું તો તને મનમાં શંકા થાય ને પ્રિયતમ કહું તો વાતો થાય...
શું કહી ને વ્યક્ત કરું મારો ભાવ એ જ ના જાણતી...

છે ખૂબ જ અંતરથી પ્રેમ તને ના અજમાવી શકે તું અહીં...
કયાં ભાવથી બોલવું તને કેમ સમજે તું મને એ જ ના જાણતી...

માણસ છે, એટલી વાતો છે, ને એટલા છે ભાવ અલગ અલગ...
તને કેવી રીતે સમજવું એ જ ના જાણતી...

તારૂ નામ મનમાં ને મનમાં રટ્યા કરું ને થઇ હું જગથી ગાંડી...
તને કેમ મારો પ્રેમ નથી દેખતો એ જ ના જાણતી....

તારા ભાવથી અલગ અલગ ઉદ્દભવે છે સવાલો અહીં...
કેવી રીતે પૂછું તને એ જ નથી જાણતી...


Rate this content
Log in