STORYMIRROR

KAVI SHREE MARUTI

Romance Others

4  

KAVI SHREE MARUTI

Romance Others

અજમાઈ જવું

અજમાઈ જવું

1 min
352

જોઈ ને પછી તમારું શરમાઈ જવું,

જેમ ફૂલોનું ખીલીને કરમાઈ જવુું !


બાણ નૈનોના રોજ ઘણાં લાગતાં હશે,

એમ જ કેેમ કોઈથી ભરમાઈ જવું ?


નજર છે તો છે ! ક્યાં સંઘરશો ? એમનેે,

નાહકનાંં લોકનુું જ્યાં અકળાઈ જવું !


માહોલ શાંતિનો થોડો જાળવી રાખવો,

વાત વાતમાં અમથું ન ગરમાઈ જવુું !


હશે જો થોડીક મધુર કંઠની કલા,

કોઈના થકી આપણે ફરમાઈ જવું !


અલગ ઓળખ ઉભી કરવી પડે છે !

ઘણી જગ્યાએ"મારૂતિ"અજમાઈ જવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance