STORYMIRROR

Dilip Chavda

Romance Tragedy

3  

Dilip Chavda

Romance Tragedy

અજાણ

અજાણ

1 min
7.2K


તમારા સાંનિધ્યથી સુંદર તો તમારી આ હસી છે,

માત્ર એના જ મોહમાં આ ‘દિલિપ’ની જીદંગી ફસી છે.


તમારી આ નજદીકી તો જાણે શણગારેલી વેલી છે,

પણ તમારા અને મારા વચ્ચેનું અંતર તો જીંદગીની ખેલી છે.


જાણે છે લોકો કે આ દુનિયા તો ઘણી મેલી છે,

તોય અહી સાચા પ્રેમ માટે જાણે તાલાવેલી છે.


જીદંગીના ગગન માં જાણે પ્રેમરૂપી પંતગો ચગેલી છે,

આ વિરહતા એ સમજાવ્યું મારી આ પ્રેમની પતંગ તો ફાટેલી છે.


હજી તમારા માટે મે આ દુનિયા સજાવેલી છે,

પણ હું ‘અજાણ’ છુ, તમે કોની તરફ દોટમેલી છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance