STORYMIRROR

Dilip Chavda

Others Romance

3  

Dilip Chavda

Others Romance

પછી તું હશે ન હશ

પછી તું હશે ન હશ

1 min
13.8K


પછી તું હશે ન હશે, ઝૂકવા દે આ ‘દિલુ’ના દિલને તારી તરફ

પછી તું હશે ન હશે, ભીજાવાં દે આ ઊર્મિના રંગોમાં


પછી તું હશે ન હશે, તરવા દે ને આ પ્રેમનો દરિયો

પછી તું હશે ન હશે, શ્વાસ લેવા દે ને તારી યાદોમાં


પછી તું હશે ન હશે, ખીલવા દે ને ઓય તારા હોઠોમાં

પછી તું હશે ન હશે, સમાવવા દે ને યાર તારા આગોશમાં


પછી તું હશે ન હશે, પલળવા દે તારા પ્રેમના નશામાં

પછી તું હશે ન હશે, મહેંકવા દે તારી સોનેરી સુગંધોમાં


પછી તું હશે ન હશે, લુટાવા દે પૂરજોશ થી તારી બાહોમાં

પછી તું હશે ન હશે, તું પણ વિચારી લે કૂદવું છે આ આગના દરિયામાં?

પછી ના કહેતી, ‘તું હશે ન હશે’


Rate this content
Log in