STORYMIRROR

Parag Pandya

Tragedy

2  

Parag Pandya

Tragedy

અહં

અહં

1 min
79

કિનારે ઉભાં

એ જુએ તમાશો, હું

રહ્યો'તો ડૂબી,

ફિકર ક્યાં એમને,

અહં મને પણ તો

સાદ ના દીધો એને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy