Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

અગરમાં સજાવટ રાખી છે

અગરમાં સજાવટ રાખી છે

1 min
228


પ્રણયની ઘરતી સ્મરણથી ભીની રાખી છે,

તેં આપી જે યાતના મેં શણગારી પાસે રાખી છે,


જરૂરીયાતે ઊજવાતા સંબંધે મેં ફકીરી રાખી છે,

લેપ કરી ભભૂતનો જખ્મોની યાદી મેં છુપાવી રાખી છે,


લાગણીમાં અગરિયાઓ સૌ સત્ય છુપાવી રાખે છે,

સંસાર સાગર અફાટ મીઠાં જળની કરકસર મેં રાખી છે,


જીવી જવાય એવો સાથ હાથ સંતાળી રાખે છે,

"રાહી" જીવડા દરીયાઈ અમે ધાવ અગરમાં સજાવટ રાખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract