STORYMIRROR

Rekha Shukla

Tragedy

2  

Rekha Shukla

Tragedy

અગ્નિપથ

અગ્નિપથ

1 min
130

અગ્નિપથ....અગ્નિપથનર્સ ઇન પ્લાસ્ટીક ટેન્ટ...ઇબોલા ઇબોલા ...રે ચેતજો જરા વેકો પહેલવાન જિવિત જિવડો 'હોલોવીન' છે ચેતજો જરાભૂલકા ને જરુર "માતપિતા" ની મિત્રો બનવાનું મૂકી ને જરાવ્યસન માં વ્યસ્ત રહ્યાં છે ઝેરીલા સર્પ બધે...રે ચેતજો જરા અગ્નિપથ

અગ્નિપથખોદવાનું, ખણવાનું, ખાવાનું, બોલો કયું ઝેર પસંદ તમને

રોજ રોજ મરવાનું, તોય જીવતા રહેવાનું કેમ પસંદ તમને

માણસ ભક્ષક માણસનો ભ્રષ્ટાચાર નેતાગીરી પસંદ તમને

કૃષ્ણા તૃષ્ણા ક્યારે પધારો જંગલે ઊગી બાંસુરી પસંદ તમને

અગ્નિપથ....અગ્નિપથ


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy