STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

આવ્યા જ્યારથી

આવ્યા જ્યારથી

1 min
263

મળ્યો છે કલમને વેગ આવ્યા છે જ્યારથી એ,

ડખડાયેલું હતું જીવન,

થયું છે સીધા પાટે, આવ્યા છે જ્યારથી એ..


શબ્દો તો હતાં જ, નવા પ્રાણ પુરાયાં છે એમાં

આવ્યા છે જ્યારથી એ....


રાહ ભટકેલા ને રસ્તો જડ્યો છે,

આવ્યા છે જ્યારથી એ.. 


પડી રહી છે બાજી બધી સવળી મારી,

આવ્યા છે જ્યારથી એ !


થયો છે 'અજય' કવિ

આવ્યા છે જ્યારથી એ જીવનમાં !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance