STORYMIRROR

Manoj J. Patel

Drama Tragedy

2  

Manoj J. Patel

Drama Tragedy

આવું કેમ?

આવું કેમ?

1 min
479

કિનારે બેસી રહયા,

દેખી રાહ થાકી ગયા,

કે નાવ કેમ ન આવી?


ખબર પડતી નથી,

કે આવુ કેમ થયું?

નાવ કેમ ન આવી?


જીવન-સમંદર સામે છે,

એ પાર કરવાનો છે

ને નાવનો અભાવ છે.


કિનારે બેસી રહયા,

દેખી રાહ થાકી ગયા,

કે નાવ કેમ ન આવી?


Rate this content
Log in

Similar gujarati poem from Drama